18 lines
1.3 KiB
Markdown
18 lines
1.3 KiB
Markdown
# આત્મામાં હાજર
|
|
|
|
પાઉલ તેમનામાં તેના વિચારોમાં હાજર છે. “વિચારોમાં હૂ તમારી સાથે છું”
|
|
# મેં આ માણસનો ન્યાય કર્યો છે
|
|
|
|
“મેં આ માણસને ગુનેગાર જાણ્યો છે”
|
|
# સાથે એકસાથે
|
|
|
|
“મળવું”
|
|
# આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં
|
|
|
|
રૂઢીપ્રયોગની અભિવ્યક્તિ એકસાથે ભેગા મળીને ઈસુ ખ્રિસ્તનું ભજન કરવું. (જુઓ: રૂઢીપ્રયોગ)
|
|
# આ માણસને શેતાનના હાથમાં સોપો
|
|
|
|
જે વ્યક્તિ ઈશ્વરના લોકોમાંથી અલગ કરાયો હોય, કે જેથી તે શેતાનના શાસનમાં રહે, મંડળીથી બહારના જગતમાં.
|
|
# શરીરના નાશ માટે
|
|
|
|
ઈશ્વર તેના પાપને લીધે તેને સજા કરે છે ત્યારે તે માણસ શારીરિક રીતે બીમાર થઇ જાય છે. |