gu_tn/1CO/05/03.md

1.3 KiB

આત્મામાં હાજર

પાઉલ તેમનામાં તેના વિચારોમાં હાજર છે. “વિચારોમાં હૂ તમારી સાથે છું”

મેં આ માણસનો ન્યાય કર્યો છે

“મેં આ માણસને ગુનેગાર જાણ્યો છે”

સાથે એકસાથે

“મળવું”

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં

રૂઢીપ્રયોગની અભિવ્યક્તિ એકસાથે ભેગા મળીને ઈસુ ખ્રિસ્તનું ભજન કરવું. (જુઓ: રૂઢીપ્રયોગ)

આ માણસને શેતાનના હાથમાં સોપો

જે વ્યક્તિ ઈશ્વરના લોકોમાંથી અલગ કરાયો હોય, કે જેથી તે શેતાનના શાસનમાં રહે, મંડળીથી બહારના જગતમાં.

શરીરના નાશ માટે

ઈશ્વર તેના પાપને લીધે તેને સજા કરે છે ત્યારે તે માણસ શારીરિક રીતે બીમાર થઇ જાય છે.