# આત્મામાં હાજર પાઉલ તેમનામાં તેના વિચારોમાં હાજર છે. “વિચારોમાં હૂ તમારી સાથે છું” # મેં આ માણસનો ન્યાય કર્યો છે “મેં આ માણસને ગુનેગાર જાણ્યો છે” # સાથે એકસાથે “મળવું” # આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં રૂઢીપ્રયોગની અભિવ્યક્તિ એકસાથે ભેગા મળીને ઈસુ ખ્રિસ્તનું ભજન કરવું. (જુઓ: રૂઢીપ્રયોગ) # આ માણસને શેતાનના હાથમાં સોપો જે વ્યક્તિ ઈશ્વરના લોકોમાંથી અલગ કરાયો હોય, કે જેથી તે શેતાનના શાસનમાં રહે, મંડળીથી બહારના જગતમાં. # શરીરના નાશ માટે ઈશ્વર તેના પાપને લીધે તેને સજા કરે છે ત્યારે તે માણસ શારીરિક રીતે બીમાર થઇ જાય છે.