gu_tn/1CO/03/18.md

18 lines
1.6 KiB
Markdown

# કોઈ પોતાને છેતરે નહિ
કોઈ એ જૂઠાણામાં ના રહે કે જગતમાં તે એકલો જ જ્ઞાની છે.
# આ યુગમાં
“હમણાં”
# તેન મૂર્ખ બનવા દો જેથી તે જ્ઞાની થાય
“ઈશ્વેરનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જગત જે માર્ગ વિચારે છે તે મૂર્ખતા છે, તેવું વ્યક્તિએ સ્વીકારવું જોઈએ.” (જુઓ: વક્રોક્તિ)
# “તે જ્ઞાનીને તેની પક્કાઈમાં ફસાવે છે”
ઈશ્વર એવા લોકોને જાળમાં નાખે છે કે જેઓ વિચારે છેકે તેઓ જ્ઞાની છે અને તેઓની પોતાની યોજનોથી જ ફસાવે છે.
# “ઈશ્વર જ્ઞાનીનું જ્ઞાન જાણે છે”
તરફ: “પ્રભુ લોકોની યોજનાઓને જાણે છે જેઓ વિચારે છે કે તેઓ જ્ઞાની છે” અથવા “પ્રભુ જ્ઞાનીઓની યોજનાઓને સાંભળે છે” (યુ ડી બી)
# નિર્થક
“બિનઉપયોગી.” તરફ: “અયોગ્ય” અથવા “નિશાનવિનાનું.”