gu_tn/1CO/01/10.md

15 lines
968 B
Markdown

# તમે સર્વ બાબતમાં એકમત થાવ
"તમે એક જ મતના થઇ સંપૂર્ણ ઐક્યતામા રહો"
# તમારામાં કોઈ ભાગલા ન હોવા જોઈએ
જેથી તમે મતભેદથી અલગ થઈને જૂથ ન થાઓ.
# એક ચિત્તના અને એક જ ધ્યેયથી એકઠા મળો
"એકતામાં રહો"
# ક્લોએના માણસો
ક્લોએ એક સ્ત્રી છે અને તે ઘરની મુખ્ય છે. તેના કુટુંબમાં બીજા સભ્યો, દાસો અને બીજાઓ છે.
# તમારામાં વાદવિવાદ પડ્યા છે
"તમે એવા જૂથોમાં છો કે જેમાં એકબીજા સાથે સંઘર્ષ છે"