gu_tn/1CO/01/10.md

968 B

તમે સર્વ બાબતમાં એકમત થાવ

"તમે એક જ મતના થઇ સંપૂર્ણ ઐક્યતામા રહો"

તમારામાં કોઈ ભાગલા ન હોવા જોઈએ

જેથી તમે મતભેદથી અલગ થઈને જૂથ ન થાઓ.

એક ચિત્તના અને એક જ ધ્યેયથી એકઠા મળો

"એકતામાં રહો"

ક્લોએના માણસો

ક્લોએ એક સ્ત્રી છે અને તે ઘરની મુખ્ય છે. તેના કુટુંબમાં બીજા સભ્યો, દાસો અને બીજાઓ છે.

તમારામાં વાદવિવાદ પડ્યા છે

"તમે એવા જૂથોમાં છો કે જેમાં એકબીજા સાથે સંઘર્ષ છે"