# તમે સર્વ બાબતમાં એકમત થાવ "તમે એક જ મતના થઇ સંપૂર્ણ ઐક્યતામા રહો" # તમારામાં કોઈ ભાગલા ન હોવા જોઈએ જેથી તમે મતભેદથી અલગ થઈને જૂથ ન થાઓ. # એક ચિત્તના અને એક જ ધ્યેયથી એકઠા મળો "એકતામાં રહો" # ક્લોએના માણસો ક્લોએ એક સ્ત્રી છે અને તે ઘરની મુખ્ય છે. તેના કુટુંબમાં બીજા સભ્યો, દાસો અને બીજાઓ છે. # તમારામાં વાદવિવાદ પડ્યા છે "તમે એવા જૂથોમાં છો કે જેમાં એકબીજા સાથે સંઘર્ષ છે"