23 lines
1.6 KiB
Markdown
23 lines
1.6 KiB
Markdown
# (પાઉલ તિતસને કહે છે કે નમ્રતાથી શીખવ કારણ કે આપણે કૃપા પ્રાપ્ત કરી છે.)
|
|
# પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે
|
|
|
|
આ અર્થાલંકાર યાજકોનો અભિષેક મળે છે.
|
|
( જુઓ: અભિષેક, અભિષિક્ત) આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પુષ્કળ પ્રમાણમાં પવિત્ર આત્મા આપણને આપ્યા છે.”
|
|
# અનંતકાળ
|
|
|
|
“સદાકાળ”
|
|
# પુષ્કળતામાં
|
|
|
|
“પુષ્કળતામાં” અથવા “ઉદારતાપૂર્વક”
|
|
# આપણા ઉધ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત
|
|
|
|
“જ્યારે ઈસુ ખ્રિસ્તે આપણને બચાવ્યા”
|
|
# પવિત્ર કારણ થયું
|
|
|
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આપણને ઈશ્વર દ્વારા ન્યાયી બનાવવામાં આવ્યા છે”
|
|
# આપણે વારસ છીએ
|
|
|
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરે આપણને વરસ તરીકે તેમના બાળકો બનાવ્યા છે.”
|
|
# અનંતજીવનની આશામાં
|
|
|
|
“અને આપણે જાણીએ છીએ કે આપણને અનંત જીવન છે” |