gu_tn/TIT/03/06.md

1.6 KiB

(પાઉલ તિતસને કહે છે કે નમ્રતાથી શીખવ કારણ કે આપણે કૃપા પ્રાપ્ત કરી છે.)

પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે

આ અર્થાલંકાર યાજકોનો અભિષેક મળે છે. ( જુઓ: અભિષેક, અભિષિક્ત) આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પુષ્કળ પ્રમાણમાં પવિત્ર આત્મા આપણને આપ્યા છે.”

અનંતકાળ

“સદાકાળ”

પુષ્કળતામાં

“પુષ્કળતામાં” અથવા “ઉદારતાપૂર્વક”

આપણા ઉધ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત

“જ્યારે ઈસુ ખ્રિસ્તે આપણને બચાવ્યા”

પવિત્ર કારણ થયું

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આપણને ઈશ્વર દ્વારા ન્યાયી બનાવવામાં આવ્યા છે”

આપણે વારસ છીએ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરે આપણને વરસ તરીકે તેમના બાળકો બનાવ્યા છે.”

અનંતજીવનની આશામાં

“અને આપણે જાણીએ છીએ કે આપણને અનંત જીવન છે”