18 lines
1.3 KiB
Markdown
18 lines
1.3 KiB
Markdown
# તેઓને યાદ કરાવ
|
|
|
|
“મંડળીમાં ફરીથી લોકોને જણાવ જેઓ પહેલેથી જાણે છે,” અથવા “તેઓને યાદ કરાવવાનું ચાલુ રાખ.”
|
|
# અધિકારીઓને અને શાશન કર્તાઓને આધીન રહો
|
|
|
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જેમ સરકારી અધિકારીઓ અને શાશનકર્તાઓ કહે છે તે પ્રમાણે કરીને આધીન રહો.”
|
|
# શાશન અને અધિકારીઓ
|
|
|
|
આ શબ્દો એકસરખા છે અને તે દરેકને માટે વપરાય છે તેઓ દરેકને એકસાથે પકડી રાખે છે.
|
|
# દરેક સારા કાર્ય કરવાને
|
|
|
|
“જ્યારે પણ તક મળે સારા કર્યો કરવા”
|
|
# નિંદા
|
|
|
|
“દુષ્ટ બોલવું”
|
|
# દરેકને પોતાનો માર્ગ હોય
|
|
|
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “નમ્ર રહો” |