gu_tn/TIT/03/01.md

1.3 KiB

તેઓને યાદ કરાવ

“મંડળીમાં ફરીથી લોકોને જણાવ જેઓ પહેલેથી જાણે છે,” અથવા “તેઓને યાદ કરાવવાનું ચાલુ રાખ.”

અધિકારીઓને અને શાશન કર્તાઓને આધીન રહો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જેમ સરકારી અધિકારીઓ અને શાશનકર્તાઓ કહે છે તે પ્રમાણે કરીને આધીન રહો.”

શાશન અને અધિકારીઓ

આ શબ્દો એકસરખા છે અને તે દરેકને માટે વપરાય છે તેઓ દરેકને એકસાથે પકડી રાખે છે.

દરેક સારા કાર્ય કરવાને

“જ્યારે પણ તક મળે સારા કર્યો કરવા”

નિંદા

“દુષ્ટ બોલવું”

દરેકને પોતાનો માર્ગ હોય

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “નમ્ર રહો”