gu_tn/ROM/15/03.md

11 lines
1012 B
Markdown

# "તારું અપમાન કરનારાનું અપમાન મારી પર પડ્યું
" જેઓએ દેવનુ અપમાન કર્યું તેઓનું અપમાન ખ્રિસ્ત પર પડ્યું "
# કેમકે જે કંઈપણ પહેલા લખવામાં આવ્યું હતું તે આપણને સુચના આપવા સારું હતું
" ભૂતકાળમાં શાસ્ત્રમાં જે કઈપણ લખવામાં આવ્યું હતું તે આપણને જાણ કરવા સારું લખવામ આવ્યું હતું." ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં)
# આપણે....અમે..
પાઉલ તેના શ્રોતાઓ અને અન્ય વિશ્વાસીઓને સામેલ કરે છે . (જુઓ: સામૂહિક રીતે )