gu_tn/ROM/15/03.md

1012 B

"તારું અપમાન કરનારાનું અપમાન મારી પર પડ્યું

" જેઓએ દેવનુ અપમાન કર્યું તેઓનું અપમાન ખ્રિસ્ત પર પડ્યું "

કેમકે જે કંઈપણ પહેલા લખવામાં આવ્યું હતું તે આપણને સુચના આપવા સારું હતું

" ભૂતકાળમાં શાસ્ત્રમાં જે કઈપણ લખવામાં આવ્યું હતું તે આપણને જાણ કરવા સારું લખવામ આવ્યું હતું." ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં)

આપણે....અમે..

પાઉલ તેના શ્રોતાઓ અને અન્ય વિશ્વાસીઓને સામેલ કરે છે . (જુઓ: સામૂહિક રીતે )