# "તારું અપમાન કરનારાનું અપમાન મારી પર પડ્યું " જેઓએ દેવનુ અપમાન કર્યું તેઓનું અપમાન ખ્રિસ્ત પર પડ્યું " # કેમકે જે કંઈપણ પહેલા લખવામાં આવ્યું હતું તે આપણને સુચના આપવા સારું હતું " ભૂતકાળમાં શાસ્ત્રમાં જે કઈપણ લખવામાં આવ્યું હતું તે આપણને જાણ કરવા સારું લખવામ આવ્યું હતું." ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં) # આપણે....અમે.. પાઉલ તેના શ્રોતાઓ અને અન્ય વિશ્વાસીઓને સામેલ કરે છે . (જુઓ: સામૂહિક રીતે )