gu_tn/ROM/12/06.md

9 lines
1.3 KiB
Markdown

# આપણા પર જે કૃપા કરવામાં આવી તે પ્રમાણે જુદા જુદા દાન મળ્યા છે
" તેની માટે જુદી જુદી બાબતો કરવા માટે દેવે આપણને દરેકને સ્વતંત્ર ક્ષમતા આપી છે."
# જે પ્રમાણમાં વિશ્વાસ આપવામાં આવ્યો હોય તે મુજબ
શક્ય અર્થો (૧) આપણને જે પ્રમાણમાં વિશ્વાસ આપવામાં આવ્યો હોય તેનાથી આગળ જઈને તેણે પ્રબોધ ન કરવો. (૨) " વિશ્વાસના શિક્ષણ સાથે સુસંગત હોય તે મુજબ પ્રબોધ કરવો."
# જેને આપવાનું દાન છે
સવિસ્તાર અર્થ : " જો કોઈકને જરૂરિયાતમંદ વ્યક્તિને નાણા આપવાનું અથવાતો અન્ય કોઈ વસ્તુ આપવાનું દાન હોય. ( જુઓ: સવિસ્તાર અથવા ટૂંકમાં )