# આપણા પર જે કૃપા કરવામાં આવી તે પ્રમાણે જુદા જુદા દાન મળ્યા છે " તેની માટે જુદી જુદી બાબતો કરવા માટે દેવે આપણને દરેકને સ્વતંત્ર ક્ષમતા આપી છે." # જે પ્રમાણમાં વિશ્વાસ આપવામાં આવ્યો હોય તે મુજબ શક્ય અર્થો (૧) આપણને જે પ્રમાણમાં વિશ્વાસ આપવામાં આવ્યો હોય તેનાથી આગળ જઈને તેણે પ્રબોધ ન કરવો. (૨) " વિશ્વાસના શિક્ષણ સાથે સુસંગત હોય તે મુજબ પ્રબોધ કરવો." # જેને આપવાનું દાન છે સવિસ્તાર અર્થ : " જો કોઈકને જરૂરિયાતમંદ વ્યક્તિને નાણા આપવાનું અથવાતો અન્ય કોઈ વસ્તુ આપવાનું દાન હોય. ( જુઓ: સવિસ્તાર અથવા ટૂંકમાં )