gu_tn/ROM/11/22.md

11 lines
846 B
Markdown

પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે
# દેવની મહેરબાની તથા કડકાઈ
સખ્તાઈ
પાઉલ વિદેશી વિશ્વાસીઓને યાદ કરાવે છે કે દેવ તેમની સાથે ભલાઈથી વર્તશે પરંતુ તે તેમનો ન્યાય તથા સજા કરવામાં પણ અચકાશે નહિ.
# નહીતો તને પણ કાપી નાખવામાં આવશે
" નહીતો દેવ તને પણ કાપી નાખશે. (જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )