gu_tn/ROM/11/01.md

27 lines
2.6 KiB
Markdown

# તેથી હું પૂછું છું
" હું પાઉલ તેથી પૂછું છું
# શું દેવે તેના લોકને નકારી
ત્યજી દીધા છે ?
વિદેશીઓને પણ દેવના લોક તરીકે સમાવવામાં આવ્યા છે જયારે યહૂદી લોકોના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે તે બાબતથી જે યહુદીઓ નારાજ થયા છે તેમને જવાબ આપવા માટે પાઉલ આ પ્રશ્ન પૂછે છે ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )
# ના , એવું કદી ન થાઓ
" એ શક્ય નથી ! " અથવા " ખરેખર એ શક્ય નથી" . આ વિધાન સખત રીતે નકારે છે કે આવું શક્ય થાય." તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તે ઉપયોગમાં લઇ શકો છો. ૯:૧૪ માં કેવી રીતે ભાષાંતર કર્યું છે તે જુઓ ". .
# બિન્યામીનનું કુળ
બિન્યામીનમાંથી જે કુળ ઉતરી આવ્યું હતું તેને દર્શાવે છે, દેવે જે બાર કુળ જુદા કર્યા તેમાંનું એક કુળ.
# જેને તે પહેલેથી જાણતો હતો
" જેને તે સમયની પહેલાથી જાણતો હતો "
# શાસ્ત્ર એલીયાહ વિષે શું કહે છે તે શું તમે જાણતા નથી , કેવી રીતે તેણે ઇસ્રાએલની વિરુધ્ધમાં દેવને વિનંતી કરી? ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )
# શાસ્ત્ર શું કહે છે
પાઉલ શાસ્ત્રમાં શું લખ્યું છે તેને દર્શાવે છે. ( જુઓ: મૂર્તસ્વરૂપ )
# તેઓએ મારી નાખ્યા
ઇસ્રાએલી લોકોએ મારી નાખ્યા
# ફક્ત હુંજ બચી ગયો છું
"હું" સર્વનામ એલીયાહ માટે વપરાયું છે.