gu_tn/ROM/08/03.md

24 lines
2.5 KiB
Markdown

# કેમકે શરીરને લીધે નિયમ નિર્બળ હતો , તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું
અહી નિયમને વ્યક્તિ તરીકે વર્ણન કરેલ છે જે પાપના સામર્થ્યને તોડી શકતો નથી . વૈકલ્પિક ભાષાંતર : " કેમકે પાપ કરતા અટકાવવાનું સામર્થ્ય નિયમમાં ન હતું કારણકે આપણામાં રહેલ પાપનું સામર્થ્ય વધુ મજબુત હતું .પરંતુ દેવે આપણને પાપ કરતા અટકાવ્યા હતા." ( જુઓ: મૂર્તસ્વરૂપ)
# શરીર દ્વારા
" લોકોના પાપી સ્વભાવને કારણે "
# પાપી દેહની સમાનતામાં
વૈકલ્પિક ભાષાંતર, નવા વાક્યની શરૂઆત કરે છે : " તે બીજા પાપી માનવી જેવો દેખાય છે."
# પાપને માટે અર્પણ/પાપાર્થાર્પણ
" કે જેથી તેણે આપણા પાપોને માટે બલિદાન આપ્યું. "
# અને તેણે શરીરમાં પાપને દંડ આપ્યો
વૈકલ્પિક ભાષાંતર : " અને દેવે તેમના પુત્રના શરીર દ્વારા પાપના સામર્થ્યને તોડી નાખ્યું. "
# કે જેથી આપણામાં નિયમની માંગણી પૂર્ણ થાય
વૈકલ્પિક ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે : " નિયમની જે માંગણી છે તે આપણે પૂરી કરીએ ." ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# આપને જેઓ દૈહિક રીતે ચાલતા નથી
આપણે જેઓ આપણી પાપી ઈચ્છાઓને આધીન થતા નથી
# પરંતુ આત્મા દ્વારા
" પરંતુ જેઓ પવિત્રઆત્માને આધીન થાય છે "