gu_tn/ROM/06/01.md

909 B

ત્યાર પછી આપણે શું કહીએ ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ?

કૃપા વિષે પાઉલે જે લખ્યું છે તેથી કોઈક પ્રશ્ન કરે તેવું અનુમાન કરે છે. ૫: ૨૦

૨૧. વિધાન તરીકે ફરીથી માળખુ બાંધવાનો સારો રસ્તો છે, જુઓ યુડીબી.

અમે.. આપણે.. આ શબ્દો દ્વારા પાઉલ તેના શ્રોતાઓ અને અન્ય લોકોને દર્શાવે છે . ( જુઓ : સામુહિક રીતે )

પુષ્કળ

" આનું ભાષાંતર થઇ શકે કે " પુષ્કળ વધ્યા "