gu_tn/ROM/05/18.md

491 B

એકના ઉલ્લંઘનથી

.આદમે જે પાપ કર્યું તેનાથી. વૈકલ્પિક ભાષાંતર : " આદમના પાપના કારણે "

એક કૃત્ય

ઇસુ ખ્રિસ્તના બલિદાનથી

એક માણસની અનઆધીનતાથી

આદમની અનઆધીનતા

એકની આધીનતા

ઈસુની આધીનતા