# એકના ઉલ્લંઘનથી .આદમે જે પાપ કર્યું તેનાથી. વૈકલ્પિક ભાષાંતર : " આદમના પાપના કારણે " # એક કૃત્ય ઇસુ ખ્રિસ્તના બલિદાનથી # એક માણસની અનઆધીનતાથી આદમની અનઆધીનતા # એકની આધીનતા ઈસુની આધીનતા