gu_tn/ROM/05/18.md

12 lines
491 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# એકના ઉલ્લંઘનથી
.આદમે જે પાપ કર્યું તેનાથી. વૈકલ્પિક ભાષાંતર : " આદમના પાપના કારણે "
# એક કૃત્ય
ઇસુ ખ્રિસ્તના બલિદાનથી
# એક માણસની અનઆધીનતાથી
આદમની અનઆધીનતા
# એકની આધીનતા
ઈસુની આધીનતા