21 lines
1.2 KiB
Markdown
21 lines
1.2 KiB
Markdown
# પરંતુ દાન એ પાપ કરનારના પરિણામ જેવું નથી
|
|
|
|
" દાનએ આદમના પાપના પરિણામ જેવું નથી.
|
|
# પરંતુ એક તરફ
|
|
|
|
" કારણકે એક તરફ "
|
|
# એક તરફ, એક માણસના ઉલ્લંઘનને લીધે દંડરૂપ ફેંસલો આવ્યો પરંતુ બીજી તરફ
|
|
|
|
"એક તરફ" અને "પરંતુ બીજી તરફ" આ બે વાક્ય કોઈક બાબતને બે જુદી રીતે પરિચય કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : "એક માણસના કારણે દંડરૂપ ફેંસલો આવ્યો પરંતુ "
|
|
# ઘણા ઉલ્લંઘનો પછી
|
|
|
|
" ઘણાના પાપો પછી"
|
|
# એકના ઉલ્લંઘનથી
|
|
|
|
આદમના ઉલ્લંઘનથી
|
|
# મરણે રાજ કર્યું
|
|
|
|
" સઘળા મરણ પામ્યા "
|
|
# એકનું જીવન
|
|
|
|
ઇસુ ખ્રિસ્તનું જીવન |