# પરંતુ દાન એ પાપ કરનારના પરિણામ જેવું નથી " દાનએ આદમના પાપના પરિણામ જેવું નથી. # પરંતુ એક તરફ " કારણકે એક તરફ " # એક તરફ, એક માણસના ઉલ્લંઘનને લીધે દંડરૂપ ફેંસલો આવ્યો પરંતુ બીજી તરફ "એક તરફ" અને "પરંતુ બીજી તરફ" આ બે વાક્ય કોઈક બાબતને બે જુદી રીતે પરિચય કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : "એક માણસના કારણે દંડરૂપ ફેંસલો આવ્યો પરંતુ " # ઘણા ઉલ્લંઘનો પછી " ઘણાના પાપો પછી" # એકના ઉલ્લંઘનથી આદમના ઉલ્લંઘનથી # મરણે રાજ કર્યું " સઘળા મરણ પામ્યા " # એકનું જીવન ઇસુ ખ્રિસ્તનું જીવન