gu_tn/ROM/05/16.md

1.2 KiB

પરંતુ દાન એ પાપ કરનારના પરિણામ જેવું નથી

" દાનએ આદમના પાપના પરિણામ જેવું નથી.

પરંતુ એક તરફ

" કારણકે એક તરફ "

એક તરફ, એક માણસના ઉલ્લંઘનને લીધે દંડરૂપ ફેંસલો આવ્યો પરંતુ બીજી તરફ

"એક તરફ" અને "પરંતુ બીજી તરફ" આ બે વાક્ય કોઈક બાબતને બે જુદી રીતે પરિચય કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : "એક માણસના કારણે દંડરૂપ ફેંસલો આવ્યો પરંતુ "

ઘણા ઉલ્લંઘનો પછી

" ઘણાના પાપો પછી"

એકના ઉલ્લંઘનથી

આદમના ઉલ્લંઘનથી

મરણે રાજ કર્યું

" સઘળા મરણ પામ્યા "

એકનું જીવન

ઇસુ ખ્રિસ્તનું જીવન