gu_tn/ROM/04/20.md

18 lines
1.4 KiB
Markdown

# અવિશ્વાસથી અચકાયો નહિ
" સંદેહ ન લાવ્યો.
# પરંતુ વિશ્વાસમાં દ્રઢ રહ્યો
સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય: " પરંતુ તે તેના વિશ્વાસમાં વધુ મજબૂત થયો " ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )
# દેવને મહિમા આપીને
" અને દેવને મહિમા આપ્યો "
# તે પુરેપુરી ખાતરી હતી
" ઇબ્રાહિમણે સંપૂર્ણ વિશ્વાસ હતો "
# તે પૂરું કરવાને સમર્થ હતો
" દેવ સામર્થ્યવાન હતો"
# તે તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો
" સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " દેવે ઈબ્રાહિમના વિશ્વાસને ન્યાયીપણાને અર્થે ગણ્યો " અથવા " દેવે ઈબ્રાહિમને ન્યાયી ગણ્યો કેમકે ઈબ્રાહિમે તેના પર વિશ્વાસ કર્યો " ”