gu_tn/REV/21/05.md

657 B

આલ્ફા અને ઓમેગા, આદિ તથા અંત

આ બે વાક્યાંશ નો સંયુક્ત પ્રયોગ દેવ અનાદિઅનંત છે તે બાબત પર ભાર મુકવાનો છે. (જુઓ: )

આલ્ફા અને ઓમેગા

જુઓ: ૧:૮.

જે તરસ્યો છે તે...જીવનનું પાણી

આનો મતલબ જે કોઈપણ ખરેખર ચાહે તેને દેવ અનંત જીવન વિનામૂલ્યે આપે છે. (જુઓ: રૂપક/અલંકાર)