gu_tn/REV/21/05.md

9 lines
657 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આલ્ફા અને ઓમેગા, આદિ તથા અંત
આ બે વાક્યાંશ નો સંયુક્ત પ્રયોગ દેવ અનાદિઅનંત છે તે બાબત પર ભાર મુકવાનો છે. (જુઓ: )
# આલ્ફા અને ઓમેગા
જુઓ: ૧:૮.
# જે તરસ્યો છે તે...જીવનનું પાણી
આનો મતલબ જે કોઈપણ ખરેખર ચાહે તેને દેવ અનંત જીવન વિનામૂલ્યે આપે છે. (જુઓ: રૂપક/અલંકાર)