# આલ્ફા અને ઓમેગા, આદિ તથા અંત આ બે વાક્યાંશ નો સંયુક્ત પ્રયોગ દેવ અનાદિઅનંત છે તે બાબત પર ભાર મુકવાનો છે. (જુઓ: ) # આલ્ફા અને ઓમેગા જુઓ: ૧:૮. # જે તરસ્યો છે તે...જીવનનું પાણી આનો મતલબ જે કોઈપણ ખરેખર ચાહે તેને દેવ અનંત જીવન વિનામૂલ્યે આપે છે. (જુઓ: રૂપક/અલંકાર)