gu_tn/REV/20/01.md

15 lines
604 B
Markdown

# પછી મેં જોયાં
અહીં “મેં” યોહાન ને દર્શાવે છે.
# અનંત ઊંડો ખાડો
જુઓ: ૯:૧.
# ડ્રેગન/અજગર
જુઓ: ૧૨:3.
# એક હજાર વર્ષ
“૧૦૦૦ વર્ષ” (જુઓ: નંબર/સંખ્યા)
# છુટો કરવો પડશે
એટલે: “દેવ તેને છુટો કરવા પોતાના દૂતને આજ્ઞા કરશે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)