gu_tn/REV/20/01.md

604 B

પછી મેં જોયાં

અહીં “મેં” યોહાન ને દર્શાવે છે.

અનંત ઊંડો ખાડો

જુઓ: ૯:૧.

ડ્રેગન/અજગર

જુઓ: ૧૨:3.

એક હજાર વર્ષ

“૧૦૦૦ વર્ષ” (જુઓ: નંબર/સંખ્યા)

છુટો કરવો પડશે

એટલે: “દેવ તેને છુટો કરવા પોતાના દૂતને આજ્ઞા કરશે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)