# પછી મેં જોયાં અહીં “મેં” યોહાન ને દર્શાવે છે. # અનંત ઊંડો ખાડો જુઓ: ૯:૧. # ડ્રેગન/અજગર જુઓ: ૧૨:3. # એક હજાર વર્ષ “૧૦૦૦ વર્ષ” (જુઓ: નંબર/સંખ્યા) # છુટો કરવો પડશે એટલે: “દેવ તેને છુટો કરવા પોતાના દૂતને આજ્ઞા કરશે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)