gu_tn/REV/19/01.md

929 B

મેં સાંભળી

અહીં “મેં” યોહાન ને દર્શાવે છે.

હાલેલુયા

આ શબ્દનો મતલબ “દેવ ની સ્તુતિ થાઓ” અથવા “આવો આપણે દેવની સ્તુતિ કરીએ” થાય છે.

જે મોટી વેશ્યાએ

આ એ દુષ્ટ લોકોને દર્શાવે છે કે જેઓ જગતના અન્ય લોકો પર અધિકાર ચલાવે છે, તેમને અન્ય જુઠા દેવોની આરાધના કરવા દોરે છે. (જુઓ: રૂપક/અલંકાર)

જેમણે પૃથ્વીને ભ્રષ્ટ કરી

એટલે: “જેમણે પૃથ્વીવાસીઓને ભષ્ટ કર્યા” (જુઓ: )