# મેં સાંભળી અહીં “મેં” યોહાન ને દર્શાવે છે. # હાલેલુયા આ શબ્દનો મતલબ “દેવ ની સ્તુતિ થાઓ” અથવા “આવો આપણે દેવની સ્તુતિ કરીએ” થાય છે. # જે મોટી વેશ્યાએ આ એ દુષ્ટ લોકોને દર્શાવે છે કે જેઓ જગતના અન્ય લોકો પર અધિકાર ચલાવે છે, તેમને અન્ય જુઠા દેવોની આરાધના કરવા દોરે છે. (જુઓ: રૂપક/અલંકાર) # જેમણે પૃથ્વીને ભ્રષ્ટ કરી એટલે: “જેમણે પૃથ્વીવાસીઓને ભષ્ટ કર્યા” (જુઓ: )