gu_tn/REV/19/01.md

12 lines
929 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# મેં સાંભળી
અહીં “મેં” યોહાન ને દર્શાવે છે.
# હાલેલુયા
આ શબ્દનો મતલબ “દેવ ની સ્તુતિ થાઓ” અથવા “આવો આપણે દેવની સ્તુતિ કરીએ” થાય છે.
# જે મોટી વેશ્યાએ
આ એ દુષ્ટ લોકોને દર્શાવે છે કે જેઓ જગતના અન્ય લોકો પર અધિકાર ચલાવે છે, તેમને અન્ય જુઠા દેવોની આરાધના કરવા દોરે છે. (જુઓ: રૂપક/અલંકાર)
# જેમણે પૃથ્વીને ભ્રષ્ટ કરી
એટલે: “જેમણે પૃથ્વીવાસીઓને ભષ્ટ કર્યા” (જુઓ: )