gu_tn/REV/17/16.md

10 lines
851 B
Markdown

દૂતની યોહાન ની સાથે વાત આગળ વધે છે.
# તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે
“તેનું સર્વ લુંટી લઈને તેને તરછોડી દેશે”
# તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી બાળશે
આ બંને વાક્ય નો અર્થ એ છે કે તેઓ તેનો સંપૂર્ણ વિનાશ કરશે. (જુઓ: )
# દેવના વચનો પુરા થાય ત્યાં સુધી
એટલે: “દેવે જે કીધું તે સર્વ તે સંપન્ન કરે ત્યાં સુધી” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)