દૂતની યોહાન ની સાથે વાત આગળ વધે છે. # તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે “તેનું સર્વ લુંટી લઈને તેને તરછોડી દેશે” # તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી બાળશે આ બંને વાક્ય નો અર્થ એ છે કે તેઓ તેનો સંપૂર્ણ વિનાશ કરશે. (જુઓ: ) # દેવના વચનો પુરા થાય ત્યાં સુધી એટલે: “દેવે જે કીધું તે સર્વ તે સંપન્ન કરે ત્યાં સુધી” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)