gu_tn/REV/17/15.md

6 lines
485 B
Markdown

# જે પાણી તેં જોયાં છે જેની ઉપર વેશ્યા બેઠેલી છે
જુઓ: ૧૭:૧.
# લોકો, જનસમુહો, દેશો, અને ભાષાઓ
આ બધા એકસમાન અર્થવાળા શબ્દો તેના અર્થ પર ભાર મુકવાના આશય થી વપરાયા છે. એટલે: “વિશ્વ ના સર્વ લોકો.”