# જે પાણી તેં જોયાં છે જેની ઉપર વેશ્યા બેઠેલી છે જુઓ: ૧૭:૧. # લોકો, જનસમુહો, દેશો, અને ભાષાઓ આ બધા એકસમાન અર્થવાળા શબ્દો તેના અર્થ પર ભાર મુકવાના આશય થી વપરાયા છે. એટલે: “વિશ્વ ના સર્વ લોકો.”