gu_tn/REV/17/15.md

485 B

જે પાણી તેં જોયાં છે જેની ઉપર વેશ્યા બેઠેલી છે

જુઓ: ૧૭:૧.

લોકો, જનસમુહો, દેશો, અને ભાષાઓ

આ બધા એકસમાન અર્થવાળા શબ્દો તેના અર્થ પર ભાર મુકવાના આશય થી વપરાયા છે. એટલે: “વિશ્વ ના સર્વ લોકો.”