# પ્યાલું રેડી દીધું
જુઓ: ૧૬:૨
# સમુદ્ર
આ વિશ્વના સમગ્ર ખારા પાણી ના જથ્થાને દર્શાવે છે. (જુઓ: )
# મૃત વ્યક્તિના લોહી જેવો
આનો અર્થ કે પાણી ઘટ્ટ લાલ રંગનું ને લોહી જેવી વાસવાળું થઈ ગયું.