gu_tn/REV/16/3.md

478 B

પ્યાલું રેડી દીધું

જુઓ: ૧૬:૨

સમુદ્ર

આ વિશ્વના સમગ્ર ખારા પાણી ના જથ્થાને દર્શાવે છે. (જુઓ: )

મૃત વ્યક્તિના લોહી જેવો

આનો અર્થ કે પાણી ઘટ્ટ લાલ રંગનું ને લોહી જેવી વાસવાળું થઈ ગયું.