# પ્યાલું રેડી દીધું જુઓ: ૧૬:૨ # સમુદ્ર આ વિશ્વના સમગ્ર ખારા પાણી ના જથ્થાને દર્શાવે છે. (જુઓ: ) # મૃત વ્યક્તિના લોહી જેવો આનો અર્થ કે પાણી ઘટ્ટ લાલ રંગનું ને લોહી જેવી વાસવાળું થઈ ગયું.