gu_tn/REV/16/17.md

1.9 KiB

દેવ બાબેલ નો સંપૂર્ણ વિનાશ કરે છે.

તેનું પ્યાલું રેડી દીધું

જુઓ ૧૬:૨.

ત્યારબાદ એક મોટી વાણી દેવના મંદિર ના પરમ પવિત્ર સ્થાન અને રાજ્યાસન માંથી નીકળી

આનો અર્થ એ કે જે રાજ્યાસન પર બિરાજમાન છે તેણે કે કોઈક રાજ્યાસન ની પાસે ઊભું છે તેણે જોર થી પોકાર્યું . અહીં કોણ પોકારે છે તે બહુ સ્પષ્ટ નથી.

મોટા નગર ના ભાગ પડી ગયા

એટલે: “ધરતીકંપે મોટા નગર ના ભાગ પાડી દીધા” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

દેવ ને સ્મરણ થઇ આવ્યું

“દેવ ને યાદ આવ્યું” અથવા “દેવે વિચાર કર્યો”

તેણે પોતાના સખત કોપથી ભરેલું દ્રાક્ષારસ નું પ્યાલું તે નગર ને આપ્યું/પાયું

દેવે તે નગરજનો ને સખત શિક્ષા કરી ને તેમને અતિશય ત્રાસ પમાડ્યો” (જુઓ: રૂપક/અલંકાર)

પ્યાલું તે નગર ને આપ્યું/પાયું

તેણે તે નગરને તેના પ્યાલા માંથી પીવાની ફરજ પાડી.

દ્રાક્ષારસ જે બનેલો છે

એટલે: “દ્રાક્ષારસ જે દર્શાવે છે કે”