22 lines
1.9 KiB
Markdown
22 lines
1.9 KiB
Markdown
|
દેવ બાબેલ નો સંપૂર્ણ વિનાશ કરે છે.
|
||
|
# તેનું પ્યાલું રેડી દીધું
|
||
|
|
||
|
જુઓ ૧૬:૨.
|
||
|
# ત્યારબાદ એક મોટી વાણી દેવના મંદિર ના પરમ પવિત્ર સ્થાન અને રાજ્યાસન માંથી નીકળી
|
||
|
|
||
|
આનો અર્થ એ કે જે રાજ્યાસન પર બિરાજમાન છે તેણે કે કોઈક રાજ્યાસન ની પાસે ઊભું છે તેણે જોર થી પોકાર્યું . અહીં કોણ પોકારે છે તે બહુ સ્પષ્ટ નથી.
|
||
|
# મોટા નગર ના ભાગ પડી ગયા
|
||
|
|
||
|
એટલે: “ધરતીકંપે મોટા નગર ના ભાગ પાડી દીધા” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
|
||
|
# દેવ ને સ્મરણ થઇ આવ્યું
|
||
|
|
||
|
“દેવ ને યાદ આવ્યું” અથવા “દેવે વિચાર કર્યો”
|
||
|
# તેણે પોતાના સખત કોપથી ભરેલું દ્રાક્ષારસ નું પ્યાલું તે નગર ને આપ્યું/પાયું
|
||
|
|
||
|
દેવે તે નગરજનો ને સખત શિક્ષા કરી ને તેમને અતિશય ત્રાસ પમાડ્યો” (જુઓ: રૂપક/અલંકાર)
|
||
|
# પ્યાલું તે નગર ને આપ્યું/પાયું
|
||
|
|
||
|
તેણે તે નગરને તેના પ્યાલા માંથી પીવાની ફરજ પાડી.
|
||
|
# દ્રાક્ષારસ જે બનેલો છે
|
||
|
|
||
|
એટલે: “દ્રાક્ષારસ જે દર્શાવે છે કે”
|