દેવ બાબેલ નો સંપૂર્ણ વિનાશ કરે છે. # તેનું પ્યાલું રેડી દીધું જુઓ ૧૬:૨. # ત્યારબાદ એક મોટી વાણી દેવના મંદિર ના પરમ પવિત્ર સ્થાન અને રાજ્યાસન માંથી નીકળી આનો અર્થ એ કે જે રાજ્યાસન પર બિરાજમાન છે તેણે કે કોઈક રાજ્યાસન ની પાસે ઊભું છે તેણે જોર થી પોકાર્યું . અહીં કોણ પોકારે છે તે બહુ સ્પષ્ટ નથી. # મોટા નગર ના ભાગ પડી ગયા એટલે: “ધરતીકંપે મોટા નગર ના ભાગ પાડી દીધા” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) # દેવ ને સ્મરણ થઇ આવ્યું “દેવ ને યાદ આવ્યું” અથવા “દેવે વિચાર કર્યો” # તેણે પોતાના સખત કોપથી ભરેલું દ્રાક્ષારસ નું પ્યાલું તે નગર ને આપ્યું/પાયું દેવે તે નગરજનો ને સખત શિક્ષા કરી ને તેમને અતિશય ત્રાસ પમાડ્યો” (જુઓ: રૂપક/અલંકાર) # પ્યાલું તે નગર ને આપ્યું/પાયું તેણે તે નગરને તેના પ્યાલા માંથી પીવાની ફરજ પાડી. # દ્રાક્ષારસ જે બનેલો છે એટલે: “દ્રાક્ષારસ જે દર્શાવે છે કે”