gu_tn/REV/16/10.md

689 B

પ્યાલું રેડી દીધું

જુઓ ૧૬:૨.

શ્વાપદ ના રાજ્યાસન પર

શ્વાપદ ની સત્તા ના કેન્દ્ર સ્થાન પર, કદાચ ને રાજધાની અથવા તેના રાજ્યના મુખ્ય શહેર પર (જુઓ: )

તેમણે પોતાની જીભો કરડી

શ્વાપદ ના રાજ્ય માં જે લોકો હતા તેમણે પોતાની જીભો કરડી.

તેમણે નિંદા કરી

“તેમણે શ્રાપ આપ્યો”