gu_tn/REV/16/10.md

12 lines
689 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પ્યાલું રેડી દીધું
જુઓ ૧૬:૨.
# શ્વાપદ ના રાજ્યાસન પર
શ્વાપદ ની સત્તા ના કેન્દ્ર સ્થાન પર, કદાચ ને રાજધાની અથવા તેના રાજ્યના મુખ્ય શહેર પર (જુઓ: )
# તેમણે પોતાની જીભો કરડી
શ્વાપદ ના રાજ્ય માં જે લોકો હતા તેમણે પોતાની જીભો કરડી.
# તેમણે નિંદા કરી
“તેમણે શ્રાપ આપ્યો”