# પ્યાલું રેડી દીધું જુઓ ૧૬:૨. # શ્વાપદ ના રાજ્યાસન પર શ્વાપદ ની સત્તા ના કેન્દ્ર સ્થાન પર, કદાચ ને રાજધાની અથવા તેના રાજ્યના મુખ્ય શહેર પર (જુઓ: ) # તેમણે પોતાની જીભો કરડી શ્વાપદ ના રાજ્ય માં જે લોકો હતા તેમણે પોતાની જીભો કરડી. # તેમણે નિંદા કરી “તેમણે શ્રાપ આપ્યો”